સ્ત્રી સંઘર્ષ... - ભાગ 34

  • 3.2k
  • 1.6k

નિરંતર સૂર્ય નો અસ્ત અને ઉદય થવા લાગ્યો. એક પછી એક કલાકો દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા, જાણે ઘરમાં કશું બન્યું જ નથી તેમ બધું પાછું પહેલા જવું જ થવા લાગ્યું આ બાજુ રુચા પોતાના કામોમાં વ્યસ્ત થવા લાગી હતી. ગામની સરકારી શાળા માં બાળકો સાથે તેનો સમય પસાર થવા લાગ્યો હતો અને પછી તે ઘરે આવીને માતાને કિચનમાં પણ મદદ કરતી આ સાથે અઠવાડિયે એકાદ વખત અનાથાશ્રમની પણ મુલાકાત લેતી માતા અને પિતા બન્નેના સેવાભાવી ના સંસ્કારો તેમનામાં પૂરેપૂરા ઉતાર્યા હતા આથી આ બાળકો માટે કંઈક કરવું અને પોતાની બચતમાંથી અમુક ભાગ આશ્રમ ને આપવો તેના