કિંમતી ભેટ

  • 9.9k
  • 2
  • 3.6k

રાઘવ અને માનવ નાનપણ ના ખાસ મિત્રો,બંને નો જન્મ અલગ અલગ ઘર માં થયો ,પણ બંને જાણે એક જ સરખા,સ્વભાવે નીડર અને બહાદુર,મળતાવડા અને સમજુ,બંને ના ઘર ની પરિસ્થિતિ પણ સરખી, આખો દિવસ બંને સાથે જ રમે જમે,અને ભણે પણ ,આમ તે આખો દિવસ એકબીજા ના ઘર માં જ જોવા મળે... રાઘવ ને એક બહેન પણ હતી,અને માનવ તેના માતા પિતા નું એક માત્ર સંતાન,ઘણીવાર માનવ ને તેના મમ્મી પપ્પા કોઈ સારી વસ્તુ ભેટ રૂપે આપે ત્યારે રાઘવ ના મમ્મી પપ્પા ને થાય કે આપડે બે સંતાન છે,એટલે તેમના માટે અમુક વસ્તુ નથી લાવી શકતા,પણ રાઘવ ક્યારે પણ એવી