નાજાયજ જાયજ - 4

  • 2.8k
  • 1
  • 1.4k

પ્રહાર અમદાવાદ જવા માટે તૈયાર થઈ ગયો એ જાણી તેના માતા પિતા રાજીનાં રેડ થઈ ગયા.તમને થતું હશે આ માતા પિતા કેવા જે પોતાના દિકરાને પોતાનાંથી દુર કરી ખુશ થતા હશે.તો તમને જણાવી જ દઉં કે પ્રહાર તેનાં ખરાબ મિત્રોનાં રવાડે ચડી જઈ શરાબ અને શબાબનો શોકીન થઈ ગયો હતો.તે ક્યાંરેક ક્યાંરેક ડ્રગ્સ કે ચરસ પણ એવી વાત અમે સાંભળી એટલે તેને અમદાવાદ મોકલવાનું નક્કી કર્યું.જેથી તેનાં મિત્રો છુટી જાય અને તે સુધરી જાય. પ્રહારને તેના માતા પિતા અને મિત્રો ઍરપૉર્ટ સુધી મુકવા આવ્યાં હતા.પ્રહાર