નમ્રતા - 3

  • 3.6k
  • 1.6k

"હેલો.... ડો.શાહ...." "સોરી મેમ, ડો. શાહ અત્યારે તેમના પેશન્ટ સાથે છે. એમના માટે કઈ મેસેજ હોય તો આપ મને કહી શકો છો.." "હા એમને કહેજો કે મિસિસ સુલેખા શાહ નો ફોન હતો. થોડું અર્જન્ટ છે પ્લીઝ." સુલેખા થોડી ગભરાયેલી હતી. શેખર માટે તેને ખૂબ ચિંતા હતી. ડૉ. શાહ રાજકોટના સુપ્રસિદ્ધ મનોચિકિત્સક હતાં. તેઓ ભારતના તમામ સુપ્રસિદ્ધ લોકો, અભિનેતાઓ, નેતાઓ, ધનાઢ્યો વગેરે લોકોને જાણતા હતા અને તેઓનાં ઘણા કેસ સોલ્વ કર્યા હતા. સંબંધમાં તેઓ શેખર ના પિતરાઈ ભાઈ હતાં. ઉંમરમાં પણ તે મોટા હતા. શેખર પ્રત્યે તેમને ખુબ લગાવ હતો. નાનપણથી તેઓ સાથે જ હતા. -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- "કેમ છો મિ. પરમાર?" "અરે..