બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 7

  • 3.8k
  • 2.2k

મિત્રો આભાર મારા આ આર્ય ના પાત્ર અને એના કિસ્સાઓને તમારો પ્રેમ આપવા માટે. જો તમે આર્ય ના આગળના પાર્ટ ના વાંચ્યા હોય તો જરૂર વાંચજો, એનાથી તમને મારી કહાની આર્ય ના પાત્ર ની રૂપરેખા મળશે. *************************** મહોલ્લામાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ખૂબ સફળતાથી પાર પડ્યું અને ટુર્નામેન્ટ ખૂબ સરસ રીતે રમાઈ પણ ગઈ. બધા બાળકો અને સાથે સાથે મોટેરાઓને પણ એમાં ખૂબ મજા પડી ગઈ. બે દિવસ માટે વિચારેલી ટુર્નામેન્ટ પૂરા દસ દિવસ ચાલી, અને સાથે બાળકોનું ઉનાળુ વેકેશન પણ ખતમ થઈ ગયું. આજે વેકેશનનો છેલ્લો દિવસ છે, બધા બાળકો આજે રાહુલ ના ઘરે ભેગા થયા હતા. કાયમની જેમ આપડો