મહોરું - 11

(48)
  • 5.4k
  • 2
  • 2.8k

( પ્રકરણ : ૧૧ ) તેના લમણે રિવૉલ્વર મૂકનાર બીજું કોઈ નહિ, પણ અચલ., હા ! તેનો પ્રેમી અચલ જ હતો, એ જોઈને કલગી ખળભળી ઊઠી હતી. ત્યાં જ અત્યારે કલગીના કાને અવાજ પડયો : ‘મને બચાવો. મને ઉપર ખેંચી લો.’ અને કલગીનું ધ્યાન બાલ્કનીની બહાર, તેનો હાથ પકડીને ઝૂલી રહેલા અચલના સાથી તરફ ખેંચાયું. હવે કલગીને એ તગડા માણસનું વજન પણ વર્તાયું. કલગીના હાથ પરની એ માણસના હાથની પકડ છૂટી ગઈ. ‘અઆાાા...’ની ચીસ સાથે એ માણસ ત્રણ માળ નીચે- જમીન તરફ ફેંકાયો તો કલગીના મોઢેથી પણ ‘નહિઈઈઈ’ની ચીસ નીકળી ગઈ ને એનું મોઢું ખુલ્લુંને ખુલ્લું રહી ગયું. તે જેને