મોટા માણસો

  • 3.2k
  • 1
  • 1.2k

સ્ત્રી ના અનેક રૂપ વિસે હું અવાર નવાર કહેતી આવી છું,પણ આજે આપડે જે રૂપ જોવાના છીએ એ સારા કહેવાતા ભણેલા લોકો પણ ના નિભાવી શકે. ઘણીવાર સમાજ માં ગણાતા નાના માણસો એવા દાખલા બેસાડે કે આપડે તેમને સલામ કરવાનું ના ચુકીએ... મીનાબેન ત્રણ સંતાનો,અને પોતે બે માણસ એમ પાંચ લોકો નો પરિવાર,પતિ કાઈ ખાસ કામ ધંધો કરે નહિ એટલે મીનાબેન ને પારકા કામ કરી ઘર ને ચલાવવું પડે,કાયમ ના નાના મોટા ઝગડા થતા રહે,ક્યારેક પત્ની પર હાથ પણ ઉપાડી લે,પણ મીનાબેન વિચારે હશે જેવા નસીબ, ના...ના મીનાબેન ડરપોક નહોતા,પણ એમને પોતાના બાળકો ને પોતાના કરતા સારી પરિસ્થિતિ આપવી