સંમતીથી.

(15)
  • 4.9k
  • 2
  • 1.6k

અમે બંને એકબીજાની સંમતિ થી અલગ થઇ રહ્યા છીએ. વાત કઈ નથી પણ હવે પહેલા જેવી વાત નથી. જો કોઈ સમયે એવુ લાગે કે સંબંધમાં મીઠાસ નથી. પહેલા જેવું લગાવ નથી. તો પછી એ સંબધો વધારે ખેંચવા એના કરતા કોઈ સરસ સમયે એને છોડી દેવું જોઈએ. જે સમય સાથે રહ્યા એ ગોલ્ડન પિરિયડ હતું. એ સમય કેવી રિતે વીતી ગયું અથવા ગાયબ થઇ ગયું એ સમજ માં નથી આવતું. મિતેષ સાયકોલોજી્સ્ટ ની સામે એક જ સાંસમાં બધું બોલતો હતો. એની સામે શહેર ના ફેમસ માનોવૈજ્ઞાનિક હતા જય પંડ્યા. પંડ્યા સાહેબે એને બોલવા દીધો. મિતેષ થોડુંક રોકાઈ ને પાછુ કહેવાનું