નાનકડી પરી ની લવસ્ટોરી

  • 5.3k
  • 1.7k

એક અમદાવાદ શહેર....આ શહેર નો પોશ વિસ્તાર ગણાતો એવો એક નવરંગપુરા નામના વિસ્તારમાં આવેલા એક હાઈરાઈઝ બિલ્ડીંગ માં એક નાનકડું અને બધી જ રીતે સાધન સંપન્ન એવું એક પરિવાર રહે....આ પરિવાર માં એક અનિકેત ભાઈ, તેમના પત્ની અનુષ્કા અને નાનકડી ૮ વર્ષ ની દિકરી અનન્યા રહે..અનિકેત ભાઈ ના માતા પિતા ... તેમના ગામમાં જ રહે...ઘણી વખત અનિકેત ભાઈ અને અનુષ્કા એ , તેમની સાથે આવી રહેવા સમજાવ્યું..પણ તેમને શહેરની આબોહવા માં રહેવું ન ગમ્યું...તેમને નાનકડી અનન્યા ની બહુ યાદ આવે ત્યારે ક્યારેક શહેરમાં આવી.. અમુક દિવસો સાથે રોકાઇ ને પાછા.. ગામમાં જતા રહે..તેમને ગામ નું સ્વચ્છ વાતાવરણ માં જ રહેવું