એક ભૂલ - 1

  • 13.7k
  • 1
  • 4.7k

શીર્ષક :એક ભૂલ પાત્રો: ત્રણ (ગંગા,બિંદુ મનોજ) (પહેલું દૃશ્ય) (ગંગા ભાગતી ,ભાગતી નદીકિનારે જાય છે અને બિંદુ તેને જોઈને બૂમ પાડે છે ) બિંદુ; અરે ...ગંગા .. તારી આંખોમાં આંસુનો દરિયો ભર્યો છે. શું થયું છે ? એ તો કહે! અરે ...ઉભી રે... ખરેખર ..ગંગા બહુ થયું ..હવે.. (ગંગા રોકાતી નથી.ગંગા નદીની અંદર પડવાની તૈયારી કરતી હતી તરત જ બિંદુએ હાથ ખેંચીને ગંગાને લાફો મારી દીધો .) બિંદુએ કહ્યું; તને ખબર પડે છે તું પોતાનો જીવ લેવા જઈ રહી છે .આ મોંઘો મનુષ્ય અવતાર જીવનમાં એક જ વખત મળે છે. અને તુ શું કરી રહી છે. ગંગા ; શું કરું એમ