ચેતકની મહારાણા પ્રત્યેની વફાદારી ?એક ઘોડી કે ઘોડો પોતાની પીઠ પર કેટલાં કિલોનું વજન સહન કરી શકે ?શું તમે આ જાણો છો ? કે ચેતક ઘોડો જે મહારાણા પ્રતાપને પ્રિય હતો. તે એમને ગુજરાતમાંથી ભેટ મળેલો હતો !!!!આમેય સૌરાષ્ટ્રની નસલના ઘોડા-ઘોડી માટે જગ, મશહૂર છે !!! તમને એ ખબર છે ખરી કે આ ચેતક ઘોડો દુનિયાની એક માત્ર એવો ઘોડો હતો કે જે ૩૧૮ કિલોનું વજન ઉઠાવનાર મહાપરાક્રમી ઘોડો હતો. બહુજ તેજ દોડનારી અન્ય ઘોડાની જાતો કરતાં !!!! અને ઉંચી અને લાંબી છલાંગ મારનાર ઘોડો હતો મહારાણા પ્રતાપનો !!!!? એમ કહેવાય છે કે એક આરબ વેપારી ત્રણ ઘોડા લઈને મહારાણા