વીર રાજપૂત અને ભૂતાવળનો ભેટો... - 1

  • 6.6k
  • 1
  • 3k

મુસીબતમાં મહસેના બને,પોતાનો દાવ લગાવે એવા મહાવીર;બહેન-દીકરીની હિમ્મત બને જે, અને રણસંગ્રામના એતો જાણે તિક્ષણ તીર;રાજપૂત નામથી જેની ઓળખાણ બને,જેને દુનિયા સાચા દિલથી ઝુકાવે શિર. " આ વાત છે એક બહાદુર અને વીર રાજા વિક્રમસિંહની અને તેની જોડે બની ગયેલા એક અનોખા પ્રસંગની......." આમ તો નાનકડો ક્રિશિવ ઘણો બહાદુર હતો પરંતુ હજી નાની ઉંમરના કારણે તેને ક્યારેક અંધારામાં જતા ભય લાગતો અને જ્યારે એને આના માટે એના નાનાએ તેને પૂછ્યું તો તેને કહ્યું મને એવું લાગે કે અંધારામાં હમણાં કોઈક આવશે અને મને લઈ