નાજાયજ જાયજ - 3

  • 3k
  • 1.4k

પ્રેમજીભાઈને શારૂ થઈ ગયું.તેઓ હવે હરવા ફરવા લાગ્યાં.પ્રેમજીભાઈ ઘર આગળ બનાવેલ બગીચામાં આરામ કરી રહ્યાં.અંબીકા દેવી તેમનાં માટે ખાંડ વગરની ચાં બનાવી લાવે છે.પ્રેમજીભાઈ બોલ્યા"પ્રહાર અમદાવાદ જવા કહે છે કે નહી.મે હજી તેને પુછ્યું નથી એ જાગશે એટલે પુછી લઈશ.પ્રેમજીભાઈ બોલ્યા"આઠ વાગી ગયા તોયે મહારાજ ઊંઘે છે કેટલા વાગ્યે જાગશે."તમને તો ખબર છે કે એ નવ વાગ્યા પછી જાગે છે છતાં પણ પુછો છો.અંબીકા દેવીએ જવાબ આપ્યો."સારૂ જાગી જાય એટલે પુછી લેજે."હા ! કહીને અંબીકા દેવી ચાલ્યા ગયા. અંબીકા દેવી દસ