આંતરદ્વંદ્ - 6

  • 3.3k
  • 1
  • 1.3k

આ વાર્તા કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે તેનો કોઈ જ સંબંધ નથી તેની નોંધ લેવી. એક પિતા ની મજબૂરી ની કહાની ભાગ - ૬ આગળ આપણે જોયું કે ચીન બાયોલોજીકલ વોર માટે વુહાન ની લેબમાં વૈજ્ઞાનિકો દ્વારા કૃત્રિમ વાયરસ બનાવવાના પ્રયોગો કરી રહ્યું હતું હવે આગળ.... ચીન માં કૃત્રિમ વાયરસ ના રિસર્ચ ની સાથે સાથે એ વાયરસ સામે લડવા માટે ની દવા નું પણ રિસર્ચ ચાલી રહ્યું હતું. આ દવા ના બદલામાં તે બધા દેશો પાસે થી અઢળક ધનસંપત્તિ મેળવી તેનો ઉપયોગ પોતે મહાસત્તા બનવા માટે કરવાના સ્વપ્ન જોઈ રહ્યું હતું. આ દવા ના બદલામાં