THE DEPLOMACY elemant gone enimy - 29

  • 2.7k
  • 1.3k

જોકે એક અસંતુલન તે પણ હતું જ કે જે આતંકવાદીઓ પંજાબમાં જ રહીને પંજાબી ઓને જ ટાર્ગેટ કરી ને સ્વયંને ખાલિસ્તાનીસ્વાતંત્ર સેનાની કહેડાવતા હતા,અને વળી પાછી ગુરુદ્વારા ઓ ની ઓફીસો તેમને શરણ પણ આવતી હતી.હજુ તે વાત ક્વચિત સંતુલિત કહેવાય છે કે તે ખાલિસ્તાની આતંકવાદીઓ નોન પંજાબી ઓ ને ટાર્ગેટ કરીને તેમની મુમેન્ટ ચલાવી રહ્યા છે. પરંતુ,તેમની મુમેન્ટ માં આવા સેન્સિબલ કેટેગરાઈઝેશન ક્યાં હતા જ નહીં એટલે એક વાત પણ બનતી હતી કે સત્તાના ઊંચા અને જિમ્મેદાર હોદ્દાઓ પર બેઠેલા લોકો આવી બચકાની માંગો ને ફગાવી દે તે સ્વાભાવિક હતું.પરંતુ કેટલાક નૈષ્ઠિકો એવા પણ હતા કે જેમની નિષ્ઠા તેમના કર્મકાંડનો