પ્રેમ.....એક વિચાર...

  • 4.9k
  • 2k

‌Happy new year........ કેમ છો મિત્રો.મજામાં જ હશો...અને મજામાં જ રહેજો ...આવનારું વર્ષ તમને ખૂબ ફળે,પ્રગતિના નવા દ્વાર ખોલે,તમને ખૂબ પ્રેમ મળે.પ્રેમ આજે પ્રેમ વિશે જ થોડી વાત કરવી છે.પ્રેમ શબ્દોમાં જ અઢળક પ્રેમ છે.માણસની એક પ્રાથમિક જરૂરિયાત માનસિક રીતે જીવવા માટે ની હોઇ તો એ પ્રેમ છે.માણસ પ્રેમ વગર જીવી જ ના શકે. માતાપિતા,ભાઈ,બહેન,મિત્ર,સગાસંબંધી કે online relationship વ્યક્તિ કોઈ પણ જગ્યા એ તો પ્રેમ જ શોધતો હોય છે.પ્રેમ ને શોધવો પડે ખરા? એતો ક્યાંય ને ક્યાંક કોઈ ને કોઈ રૂપમાં મળી જ જાય.બસ સાચવવાનો છે. પારખવાનો નહિ.માણવાનો લ્હાવો લેવાય જાણવાનો નહિ....તો પ્રેમ વિશેના થોડા સવાલો અને થોડા વિચારો