જીવણની જીવનસંગિની

  • 3.2k
  • 1.1k

ભરત અને જીવણ બંને અરસ પરસ વાતો કરી રહ્યા હતા અને જૂની વાતો ને વાગોળી રહ્યાં હતાં. એટલે ભરતે કહ્યું,"અરે યાર જીવણ હવે જો મે તો, મારી અને મેઘલની બધી વાત કરી દીધી પણ હવે તું તો કહે કે, આ જીવણ ને એની જીવનસંગિનીનો એટલે કે અમારા ભાભીનો અને તારો મેળાપ કેમ થયો ? પહેલી વાર તમે ક્યાં,ક્યારે અને કેમ મળ્યા હતા એ તો કે?""અરે હા હા કહું છું ભઈ" જીવણે કહ્યું.' તો ભઈ એમાં તો એવું છેને કે....""હા ,હા કેવું છે....?"ભરતે કહ્યું."હા પણ કહેવા તો દે તું.""હા તો બોલો ને ભઈ!""હાં,તો ભઈ!અમારા ગામની પાદરમાં જ એક ખેતર છે અને એ