દુનિયાના પ્રશ્નો? - દુનિયાના પ્રશ્નો અને મારા જવાબો..

  • 3.5k
  • 1k

એક છોકરી મમ્મી ની જાન ,પપ્પા ની શાન, છતાંય દુનિયા ના પ્રશ્નો થી છે પરેશાન... " દુનિયા ના પ્રશ્નો..?" સપનાઓ એ પણ જોઈ શકે છે સાકાર એ પણ કરી શકે છે, બરાબરી એ પણ લઈ શકે છે...પણ એના માટે એને સામનો કરવો પડે છે એક પ્રશ્ન નો કે દુનિયા છું કહેશે...અને વાત બસ માત્ર ત્યાં આવીને જ અટકી જાય છે યાર જવા દે ને છોકરી છે એ શું કરશે? અરે ૧૨ સુધી તો બહુ છે એ આગળ ભણી ને સુ કરશે? અરે આ પ્રશ્ન તમે કરો છો ? શું તમે આગળ ભણી આઇપીએસ કે પીએસઆઈ ના બની શક્યા