જેલ નંબર ૧૧ એ - ૨૭

  • 2.3k
  • 2
  • 1.2k

એડલવુલ્ફાએ બધુજ નક્કી રાખ્યું હતું. અકશેયાસ્ત્રાની બહેનને લાંચ આપી, તેના ઘરમાં આવવાની પરવાનગી મેળવી લીધી હતી, પછી તરત જ તેના ઘરની બારીઓ પર સ્નિફ સ્લિપ લગાવી દીધી હતી. ઊંઘવાની દવા નો પાવડર આનામાંથી નીકળતો, તે આવી ત્યારે તેને 7 સેકેન્ડ માટે ચાલુ કર્યુ હતું. આને આજ સ્નિફ સ્લીપ થી તે હાલ બેભાન થઈ ગઈ હતી. એડલવુલ્ફા હસવા લાગી, અને પાછળના દરવાજા તરફ ગઈ. આ દરવાજામાં એક રૂમ હતો, રૂમમાં એક તિજોરી હતી, તિજોરીમાં ફોટા હતા. ત્યુશાનના ઘરના, ત્યુશાનના, તેની આજુ બાજુ રહેતા લોકોના.. ત્યુશાનના શરીરના. ત્યુશાનનું ઘર એક ગરમ જગ્યાએ હતું, એટલેજ તો આ ઘરની બારીઓ ખુલ્લી હતી, અને ઘર