લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-1

(52)
  • 11.2k
  • 4
  • 5.2k

આભાર .... મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠનો જેમણે દરેક ચેપ્ટર લખવામાં મને સપોર્ટ કર્યો. **** લવ રિવેન્જ-2 Spin Off Season -2 પ્રસ્તાવના Dear Readers, સૌથી પહેલાં તો લવ રિવેન્જનાં બંને ભાગને આટલો અદ્દભૂત આવકાર આપવાં માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લવ રિવેન્જ નવલકથાને આટલો અદ્દભૂત આવકાર મળશે એવી કલ્પનાં કે આશા આ નવલકથા લખવાની શરૂઆત કરતી વખતે મને નહોતી. આથીજ આ નવલકથાની શરૂઆત વખતે મેં આ નવલકથાનો બીજો ભાગ એટલે કે લવ રિવેન્જ Spin Off લખવાં અંગે કોઈજ વિચાર નહોતો કર્યો. પહેલો ભાગ મોટેભાગે લાવણ્યા સાઈડની સ્ટોરી હતી. પહેલો ભાગ વાંચનારાં રિડર્સે ઘણીવાર મારી સમક્ષ ડિમાન્ડ કરી