THE DEPLOMACY elemant gone enimy - 27

  • 2.6k
  • 1.2k

અબ એસે મેં ઇસે લહુ lu han કેસે કર સકતે હૈ.દેવ દત્ત નું ગણિત સાચું ઠર્યુ અને તેમણે તેમનું ગોખેલું વાક્ય ઉચ્ચાર્યું અને કહ્યું બલવિંદર સાહબ યહ ઉસુલ તરફ લાાગુ હોતા હૈ.balwinder એ પૂછ્યું ક્યાં મતલબ હૈ ઇસકા!!devdutt તે કહ્યું પવિત્ર તીર્થસ્થાનો પર પવિત્ર કર્મ કરને સે હજાર ગુના પુણ્ય મિલતા હૈ તો પાપ ભી હઝાર ગુના ્હ્હી લગતા હૈ.ઔર યે બાત આપ ઔર મે દોનો જાનતે હૈ કિ વો આતંકવાદી ઇસ વક્ત ગુરદ્વરા મેં ક્યા કર રહે હૈ!!દેવદત્ત નો ઈશારો સ્પષ્ટ હતો અને આખી ધર્મ સભા પણ જાણતી હતી કે તે આતંકવાદીઓ હવે કોઈ પણ ધર્મના નથી રહ્યા એટલે