સટ્ટો! રૂપિયાનો કે જીવનનો?? - ભાગ-4

  • 2.5k
  • 1
  • 986

કામ, ક્રોધ, મદ, મોહ,અને ઈર્ષા. મનુષ્ય જીવન નાં પાંચ વિકાર. જે મનુષ્ય જીવનનો સર્વનાશ કરવા માટે એક મજબુત પરિબળ બની જાય છે.જો સમયસર આ પરિબળોપર બંધ બાંધવામાં ન આવે તો એના વધતા જતા પ્રવાહમાં, ધસમસતો પુર આવી શકે છે ને એ પુરમાં કેટકેટલાય નિર્દોષ તણાઈ જાય છે. મિત્રો, કેહવાય છે ને કે જન્મ મૃત્યુ તો પેહલેથીજ ઈશ્વરે નક્કી કરી રાખ્યું છે, આપણે તો બસ નિમિત્ત માત્ર બનીએ છીએ. કોનું મરણ કેવી રીતે થશે એ તો ઈશ્વરના ચોપડે લખાયલુજ છે, બસ સમય આવ્યે એ થઈ ને જ રેહશે. ભાઈ, મોટા ભાઈ, મારે તમને ને ભાભીને એક વાત કેવી છે, પણ