જીયાની જિંદગીની સફર ભાગ/1એક સરસ મજાની નદી વહી જતી હતી. નદી કિનારે એક ગામ હતું. ચારે બાજુ લીલી વનરાઈ હતી એ બધાની વચ્ચે એક સુંદર વૃંદાવન જેવું એક ગામ હતું .એ ગામમાં જીયા નામની એક યુવતી તેના મમ્મી-પપ્પા સાથે રહેતી હતી .જીયા ભણવામાં ખૂબ જ હોશિયાર હતી એના મમ્મી- પપ્પાને ખબર હતી કે જીયા ભણવામાં ખૂબ હોશિયાર છે. ગામડું હતું પરંતુ વિકસિત હતું. ગામમાં એકથી 12 ધોરણ સુધી ચાલતું હતું. જીયા બારમા ધોરણમાં આવી ગઈ હતી. હવે એની સગાઈના માંગા પણ આવતા હતા, પરંતુ જીયાને લગ્ન કરવા નહોતા કારણકે જીયાને એક્ટિંગનો ખૂબ શોખ હતો . એ સ્કૂલમાં પણ