વિધવા એક અભિશાપ

  • 2.8k
  • 1k

નાયક : હેમંતનાયિકા : લાવણ્યાગામના મુખી : ગિરધર ચોફેરથી વિશાળ બનેલા વડલા નીચે પંચાયત ભરાણી હતી. ત્યાં બે પક્ષ હાજર હતા અને બંને પક્ષો સામસામે એકબીજા પર આંગળી ઉઠાવીને વાર કરી રહ્યા હતા. એમાંથી કેટલાક લોકોનાં ચહેરા પર દુઃખની લકીરો જોવા મળી રહી હતી, તો કોઈક જાણે સિનેમાનો આંનદ લઈ રહ્યા હૉય ઍમ મજા લઈ રહ્યા હતા. સૌથી વધુ ઉદાસ અને દુઃખી કોઈ લાગતું હતું તો એ હતી, લાવણ્યા!"મુખીબાપા! હું લાવણ્યાને ખુબ જ ચાહું છું. એમની જિંદગીમાં ફરી ખુશીઓ લાવવા માંગુ છું, તો હું આમાં ખોટું શું કરી રહ્યો છું? " બધાં એકબીજા સામે જોઈ ખુશુરફુસુર કરવા લાગ્યાં. મુખી એમની લાંબી ને