વિષ રમત - 10

(22)
  • 4.6k
  • 2
  • 2.6k

વિષ - રમત ૧૦ 10 " વિશુ તારે તારા પાપા ની વાત માની લેવી જોઈએ જો એ તને ફિલ્મો માં કામ કરવાની હા પડતા હોય તો તારે એ કહે એ છોકરા સાથે લગ્ન કરી લેવા જોઈએ " અનિકેત સહજ ભાવે બોલ્યો .બંને જન અત્યારે વિશાખા ના ભવ્ય બેડરૂમ માં વિશાળ બેડ પર એકબીજાના હાથ પકડીને બેઠા હતા વિશાખા બીજા હાથે અનિકેત na માથા માં હાથ ફેરવતી હતી " અનિકેત મુંબઈ માં આટલા બધા ફોટોગ્રાફર છે છતાં મારો પોર્ટફોલિયો બનાવવા માટે તને પસંદ કર્યો અને તને મળ્યા પછી મને લાગ્યું કે મેં મારા નિર્ણય માં કોઈ જ ભૂલ નથી કરી ..અનિકેત