સંસાર ચક્ર

  • 4.2k
  • 1.5k

જતીન ભટ્ટ (નિજ) દ્વારા એક અલગ પ્રકારની રચના સંસાર ચક્ર આજે અમારી લગ્નતિથિ છે ઍ નિમિત્તે હાસ્ય ચિંતનાત્મક લેખ(ટૂંકમાં હાસ્યનિબંધ લા ભાઇ, થોડું તો સાહિત્યકાર જેવું લખવું પડે ને,)... કોઈ પણ વ્યકિત ને જીવન માં કાયમ માટે બે તારીખ યાદ હોય જ છે, અને પાછી એ બન્ને તારીખ સાથે સ્ત્રી જોડાયેલી હોય છે, એક છે જન્મતારીખ અને બીજી છે લગ્નતિથિ,... જન્મતારીખ માં ને આભારી હોય છે તો લગ્નતિથિ પત્ની ને આભારી હોય છે, મમ્મી તમને જનમ આપે, તમને બેઝિક સારા સંસ્કાર આપે છે... હવે આ બેઝિક ઍટલે સમજાવું,: સ્ટેપ બાય સ્ટેપ લઈએ તો શરૂઆત માં ,... બેટા રાધે