એક તરફી પ્રેમ

  • 4.6k
  • 1.6k

આ છેલ્લું વર્ષ છે કોલેજ નું અને પછી બધા અલગ.સંબંધ અને ઓળખાણ કદાચ રહેશે પણ એમાં અંતર આવી જશે.હું અહી થી કઈ મનમાં રાખીને નથી જવા માંગતો..આ છેલ્લા વર્ષ નો છેલ્લો વેલેન્ટાઇન ડે છે.વિચાર્યું કે આ ૩ વર્ષથી દિલ માં છુપાયેલી લાગણી એને કહી દઉ. પણ દોસ્ત અત્યાર સુધી ના કહી શક્યો તો આ હિંમત હવે કેવી રીતે લાવું? પણ મનમાં જિંદગીભર નો અફસોસ રાખ્યા વગર હિંમત કરીને એને કહી જ દઉં. શું કેવું દોસ્તો?શું એ સ્વીકાર કરશે કે ઇનકાર? અરે દોસ્ત, સ્વીકાર કરશે તો તું ખુશ અને ના કરે તો એમ પણ તું પોતાની લાગણીઓ સાથે ખુશ છે જ