ખોટો દંભ

  • 2.8k
  • 1
  • 974

શહેર ના પ્રતિષ્ઠિત ગાયનોકોલોજિસ્ટ ગાયત્રી મેમ નો આજે ટીવી પર સ્ત્રી ભ્રુણ હત્યા ને લઈ ને ઇન્ટરવ્યૂ હતો, આટલા ઓછા સમય માં તેમને મેળવેલી પ્રસિદ્ધિ આજે તેમના ઇન્ટરવ્યૂ જોનાર વર્ગ પરથી માલુમ પડતી હતી.દરેક ની નજર ટીવી મોબાઈલ પર તેમના લાઈવ સવાલ જવાબ પર હતી,અને પહેલો પ્રશ્ન પુછાયો. પત્રકાર :મેમ આપ એક સારા ડોક્ટર ની સાથે એક સારા વ્યક્તિત્વ પણ ધરાવો છો,તો મને જણાવશો સ્ત્રીઓ પ્રત્યે ની આટલી લાગણી પાછળ કોઈ આપના જીવન ને જોડતી વાત છે? ગાયત્રી જી:જી ના હું બાળપણથી જ દરેક પ્રત્યે લાગણીશીલ હતી,કદાચ એટલે જ હું આ પ્રોફેશન માં આવી,અને અમારા ઘર માં હંમેશા