નમસ્કાર વ્હાલા વાચક મિત્રો,મિત્રો આજે મારે આપણી જૂની પેઢી નાં કેટલા નામો વિશે નો ચર્ચા કરવી છે. ખરેખર પહેલા નામ લખણ જોઈએ ને પડતાં હતા એવું માનવામાં આવે છે.પેલી કહેવત તો તમે સાંભળી જ હશે.પુત્ર નાં લખણ પારણા માંથીવહુ ના લખણ બારણાં માંથીતો મતલબ કે પુત્ર નાં લખણ જ્યારે માં બાપ પારણા માંથી જ જોઈ લેતા હશે પણ સવાલ એ થાય કે માત્ર છ દિવસ માં લખણ કેમ ખબર પડી જાય? છઠ્ઠા દિવસે નામ રાખવામાં આવેહવે એ જવાદો મારે જે વાત કરવી છે એ વાત પર આવું મારા જાણીતા કેટલા નામો તમને જણાવું મને આ નામો સાંભળી ને વિચિત્ર પ્રકાર