આદ્યકવિ નરસિંહ મહેતા

  • 4.5k
  • 1
  • 1.6k

આદ્યકવિ નરસિંહ મહેતા કાનજી તારી મા કહેશે પણ અમે, કાનુડો કહેશું રે.....એટલું કહેતા નહી માને તો ગોકુળ, મેલી દેશું રે....... કાનજી નરસિંહ મહેતા ગુજરાતી ભાષાનાં પ્રથમ કવિ હતાં, તેમનો જન્મ ઈ.સ. 1414 નાં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાનાં ત્યા ભાવનગર જિલ્લામાં કાઠિયાવાડના તળાજા ગામમાં