એક પૂનમની રાત - પ્રકરણ -67

(127)
  • 6.6k
  • 3
  • 4.5k

એક પૂનમની રાતપ્રકરણ -67વ્યોમા અને દેવાંશ પ્રેમ પરાકાષઠા ભોગવી ઊભાં થયાં. અંકિત અને અનિકેત સામેથી આવતાં દેખાયાં અને વ્યોમાનાં હોઠ પર સ્મિત આવી ગયું ગયું. અંકિતાએ કહ્યું વ્યોમા હવે ભૂખ લાગી છે પહેલાં જમી લઈએ વ્યોમાએ હસતાં કહ્યું વાહ હવે બીજી ભૂખ લાગી ગઈ? એક ભૂખ મટે બીજી ઊઘડે કેવું છે બધું? અંકિતાએ કહ્યું વ્યોમા.... આવું આખું ઊઘાડું ના બોલ અમે એવું કઈ નથી કર્યું કે એક ભૂખ મટે બીજી ઊઘડે. વ્યોમાએ દેવાંશ સામે જોયું દેવાંશે કહ્યું વ્યોમા એ લોકો હમણાં મળ્યાં છે આપણાં જેવાં અનુભવમાંથી પસાર નથી થયાં હજી વાર લાગશે.અનિકેતે કહ્યું એવાં કેવાં અનુભવમાંથી તમે પસાર થયાં છો? જે