આગે ભી જાને ના તુ - 54

  • 3k
  • 1
  • 1.2k

પ્રકરણ - ૫૪/ચોપન ગતાંકમાં વાંચ્યું..... વીતેલા વર્ષોની વાતો વાગોળતી તરાના આમિર અલી અને જમનાબેન સાથે પોતાના વેરની વસુલાત કરે છે અને પોતાનો મૂલ્યવાન કમરપટ્ટો અનંતરાયને સોંપે છે. મનીષ અને માયાને પણ એ સજા આપે છે અને ત્યાંથી ચાલ્યા જવાનું કહેતા એ બંને નીકળી જાય છે. બધું સમુસુતરું પાર પડે છે અને સૌ પોતપોતાના ઘરે પહોંચે છે. રાજીવ, અનંતરાય અને અનન્યા પણ વડોદરા પહોંચી જાય છે અને સગાઈ માટે તૈયાર થાય છે, રાજીવ એની વ્હાલસોયી બેન રોશનીને મળવા જાય છે.... હવે આગળ.... "રાજીવ, તું કહે એ પહેલાં હું તને કંઈ કહેવા માગું છું. મને ખબર છે મનીષ હવે ક્યારેય પાછો નહીં