બેઘર

  • 3.9k
  • 1.4k

ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. જુનેદાના ઉન્નત ઉર પર તે જાણે રીઝી ગયો હોય એમ લાગી રહ્યું છે. જુનેદાએ પોતાના પલળી ગયેલા વસ્ત્રો ઠીક ક્યાં હજુ ઝરમર ઝરમર વરસાદ વરસવાનો ચાલું હતો. આવા સમયે જુનેદાની મદદે જાદવ આવે છે ને કહે છે જુનેદા તને એતરાજ ન હોય તો તું મારી જોડે મારી બાઈક આવી જા. જુનેદાએ પોતાના પર નજર કરી તેના અંગો તેની જુવાનીના દર્શન કરાવતાં હતાં. જાદવ શું વિચારમાં પડી છે હુ તને તારાં ઘર સુધી પહોંચાડી દઈશ. જુનેદાએ હા ! મા માથું હલાવીને જાદવ પાછળ બેસી ગઈ. જુનેદાએ જાદવને પોતાના ઘરથી થોડે દૂર