બુક રીવ્યુ - કરણ ઘેલો

(13)
  • 26k
  • 7
  • 9.2k

મારી નજરે પુસ્તક કરણ ઘેલોગુજરાતી ભાષાની સર્વ પ્રથમ નવલકથા કરણ ઘેલો નંદશંકર તુળજાશંકર મહેતાએ ઇ.સ. 1866 માં લખી હતી. એક વાત સ્વીકારવી પડે કે વ્યાપારી સમૃદ્ધિની સાથે ગુજરાતમાં જ્ઞાન સમૃદ્ધિ પણ એટલી જ હતી. 153 વર્ષ પહેલાં ગુજરાતમાં આવી નવલકથા લખાઈ ત્યારે બીજાં ઉત્તર ભારતીય રાજ્યોમાં સાહિત્ય હજુ ભાંખોડીયાં ભરતું હતું. દક્ષિણમાં પણ એ વખતે કથાકારો આપણા પ્રેમાનંદ કે દયારામ ની જેમ માણ પર તાલ દેતા મુખ્યત્વે ધાર્મિક વાર્તા કરતા. એ વખતે નવલકથા એનાં બધાં જ જરૂરી તત્વો સાથે લખાવી એ ખરેખર કાબિલે દાદ કાર્ય છે. માનશો? આ નવલકથા મૂળ શૈક્ષણિક હેતુથી લખાઈ હતી! તે એટલી લોકપ્રિય બની ગઈ છે કે