નમ્રતા - 2

  • 3.3k
  • 1.4k

“અરે અરે…. શું થયું? કેમ આમ સફાળા જાગી ગયા….” મિ. શેખરની પત્ની સુલેખા પતિ આમ જાગી જતાં તરત જ બેડરૂમમાં આવી. આમ અચાનક આવી પરિસ્થિતિ સર્જાતા તે ખુબ ગભરાઈ ગઈ હતી. “નમ્રતા…. નમ્રતા…” બોલતા બોલતા શેખરના શ્વાસની ગતિ વધી રહી હતી…. “કોણ નમ્રતા?” આશ્ચર્ય સાથે સુલેખા બોલી. “મારી નવલકથાની નાયિકા….” “કોણ? પેલી ચુડેલ?” “ચૂડેલ નથી એ… એક આત્મા છે… મારી નવલકથાનું એક એવું પાત્ર… જેના પતિએ અને બાળકો એ એને તરછોડી… થોડી એવી પ્રોપર્ટી માટે તેના પતિ એ તેને મોટ ને ઘાટ ઉતારી… સુલેખા… એ મારા સપનામાં આવી હતી..” “શું તમે પણ… એક તો એ કાલ્પનિક પાત્ર છે, તેનું કોઈ