એક પૂનમની રાત - પ્રકરણ -66

(125)
  • 7.8k
  • 4
  • 5k

એક પૂનમની રાતપ્રકરણ -66દેવાંશે ફોન મુક્યો અને અનિકેતને કહ્યું સરે કાલે આપણી ઓફિસે ખાસ મીટીંગ બોલાવી છે આપણે ત્યાં સમયસર હાજર રહેવાનું છે કંઇક અગત્યનું લાગે છે. વ્યોમાએ કહ્યું દેવું કાલની વાત કાલે આજેતો આપણાં માટે આનંદનો વિષય છે લેટ્સ સેલીબ્રેટ આપણે ક્યાંક જઈએ સાથે રહીયે અને મીઠી વાતો કરીએ પ્લીઝ.દેવાંશે અનિકેત સામે જોયું ,,,અનિકેતે કહ્યું યસ યુ આર રાઈટ વ્યોમા. દેવાંશે કહ્યું ક્યાં જાઉં છે બોલો ત્યાં જઈએ પણ ક્યાંક શાંતિથી બેસાય મસ્ત ટેસ્ટી ગરમ ગરમ ફૂડ મળે ત્યાં જઈએ.અનિકેતે કહ્યું એક મસ્ત જગ્યા છે થોડી દૂર છે પણ ત્યાં શાંતિ પ્રાઇવેસી અને મસ્ત ફૂડ મળશે. દેવાંશે કહ્યું બોલને કઈ