અંતરિક્ષની એક સફર

(13)
  • 4.2k
  • 1
  • 1.5k

Astronaut / Cosmonautરશિયામાં અવકાશયાત્રી ને કોસ્મોનોટ ( cosmonaut ) કહે છે. અમેરિકા તથા અન્ય દેશોમાં astronaut કહે છે..હવે વાત કરીએ અંતરીક્ષયાત્રી ઓને અનુભવાતી સમસ્યા1) રોકેટ દ્વારા પ્રક્ષેપણપ્રક્ષેપણ દરમિયાન રોકેટ ની ગતિને કારણે આંચકા, ધ્રુજારી અને અસહ્ય દબાણ નો સામનો કરવો પડે છે..2)અંતરીક્ષમાં પરિભ્રમણ વખતેવાતાવરણ નો સંપૂર્ણ અભાવ (શૂન્યાવકાશ ) સંપૂર્ણ શાંતિ,એકાકીપણ વજનવિહીનતા , 24 કલાક ના રાત - દિવસ ના અનિયમિતા ,સમયચક્ર નો અભાવ તાપમાન માં થતા પરિવર્તન નો, અંતરીક્ષમાં વિકિરણ અને સૂક્ષ્મ ઉલકાકણો નો સતત મારો..3) અંતરીક્ષયાત્રાની સમાપ્તિ, વાતાવરણ માં પુનઃ પ્રવેશપૃથ્વી પર ઉતરાણપૃથ્વી ઘટ્ટ વાતાવરણ સાથે ધર્ષણ થવાથી અંતરીક્ષયંની બહારની સપાટી અત્યંત ગરમ થાય છે..અંતરીક્ષયાન પૃથ્વી પર પછડાતાં