એક પૂનમની રાત - પ્રકરણ - 65

(140)
  • 7.3k
  • 5
  • 4.9k

એક પૂનમની રાતપ્રકરણ -65વડોદરા ટાઈમ્સની પત્રકાર ડાયેનાએ ઓફીસમાંથી વિદાય લીધી અને વિક્રમસિંહ અને સિદ્ધાર્થ એના અંગેજ ચર્ચા કરી રહેલાં અને સિદ્ધાર્થનાં મોબાઈલ પર ફોન ઉપાડ્યો અને એણે એ વાત સાંભળી એને આષ્ચર્ય સાથે ગુસ્સો આવી ગયો. એણે કીધું ઓહ આ સાંભળી મને.. ઠીક છે તમે ત્યાંજ છો ને હું ત્યાં પહોંચું છું.વિક્રમસિંહે કહ્યું કેમ સિદ્ધાર્થ શું થયું ? સિદ્ધાર્થે કહ્યું સર પેલી ડાયેના સાચી પડી વંદનાનો એક્સીડંટ થયો છે એ ખુબ ઘાયલ થઇ છે મનીષ કામ્બલે આપણાં સ્ટાફ સાથે PCR વાનમાં અલકાપુરી વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતો અને એણે આ એક્સીડંટની જાણ થતા ત્યાં સ્થળ પર ગયો અને વંદનાને જોઈ અને