વિષ રમત - 9

(23)
  • 5.4k
  • 1
  • 2.7k

9 સીટી ક્લબ ના મુખ્ય બિલ્ડીંગ ની પાછળ સ્વિમિંગ પુલ નો ભાગ આવેલો હતો તેની આજુબાજુ રંગીન છત્રી નો નીચે બેસવાના ખુરશી ટેબલ ગોઠવેલા હતા , તેમાં ઘણી બેઠકી ખાલી હતી અનિકેત એક ટેબલ પર બેસીને શાંતિ થી સિગારેટ પીતો હતો તે વિશાખા ની રાહ જોતો હતો પણ તેના મગજ માં ગુડ્ડુ શાસ્ત્રી ના ખૂન ના જ વિચારો ચાલતા હતા ..ગુડ્ડુ શાસ્ત્રી જોડે અનિકેત ને કઈ જૂની કે ખાશ ઓળખાણ ન હતી ગુડ્ડુ તેને એકવાર દીવમાં મળ્યો હતો એના ત્રણ દિવસ પછી ગઈકાલે રાત્રે ફરી તેણે ફોન કરીને વિશાખા થી દૂર રહેવાની ઠંડી ધમકી આપી હતી ..ગુડ્ડુ અનિકેત ને હવે