મીરા અને રાધા

  • 4k
  • 1
  • 1.5k

પરિચય આ કેવો સવાલ મારા મનમાં જાગી ગયો છે. “રાધા કે મીરાં, બે માંથી કોણ ચડિયાતું હતુ? અથવા કોનો પ્રેમ મોખરે હતા? પણ સાચું કહું તો મીરાં થવું પણ અઘરું જ હતુ અને રાધા બનવું પણ.” “હા મીરાંની જેમ બધું છોડીને જીવવું પણ તો અઘરું હતુ... પણ રાધા બનીને બધા જ મન સાચવીને પોતાના મનના સવાલો, દુવિધાઓ બધું મનમાં રાખી મૂકવું એ પણ તો અઘરું જ હતુ ને” પણ ક્રિષ્નની લીલા તો જો એણે નિયતિના કેવા ખેલ રચ્યા. જે એક સ્ત્રી જેનું અસ્તિત્વ મીરા થઈને ભક્તિ દર્શાવી ગયું. એક આદર્શ અને દૈવી સ્ત્રી નું બિરુદ દર્શાવી ગયુ. જ્યારે બીજી સામાન્ય