નમ્રતા - 1

  • 5.6k
  • 2.3k

ભૂત, પ્રેત, ચુડેલ, આત્મા, પિશાચ, આ બધું સત્ય હકીકત છે કે કોઈ કાલ્પનિક કથાઓ? શું આ બધું ખાલી પુસ્તકો અને ફિલ્મોમાં સચવાયેલી એક કાલ્પનિક દુનિયા છે કે પછી સત્ય ઘટનાઓનું ઘટમાળ? ઘણા પુસ્તકોમાં અને ફિલ્મો-સિરિયલોમાં શરૂઆતમાં કહેવામાં આવે છે કે આ વાર્તા સત્ય ઘટના પર આધારિત છે. તો શું એ સત્ય ઘટનાના કોઈ પુરાવા છે કે નથી ? અને જો પુરાવા હયાત છે તો આવી કેટલી ઘટનાઓના પુરાવા સામે આવ્યા છે ? આ બધા પ્રશ્નો અત્યારે એકબાજુ મુકો અને હવે હું જે વાત કરવાનો છું એ ધ્યાનથી વાંચજો. અત્યારે આપણે પ્રથમ પ્રકરણ શરુ કરીશું. ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- “વૈસે તો કઈ ઐસી નવલકથાએ