સ્કૂલ નું ટિફિન

  • 5.2k
  • 1.8k

કેવી મજા આવતી નઈ સ્કુલ માં.રોજ રોજ ની કઈક નવીન જ કહાની .કોઈકે સાચું જ કહ્યું છે કે ‘સ્ટુડન્ટ લાઇફ ઇઝ ધી ગોલ્ડન લાઇફ’ શું એ દિવસો ની મજા હતી અહા... કેહવા માટે શબ્દો ખૂટે પણ નિશાળ ની વાતો તો ખૂટે જ નઈ.આ બધાય માં મને મારી મમ્મી એ બનાવી આપે એ ટિફિન ની વાત યાદ આવે ત્યારે આંખ માંથી દડ... દડ.. આંસુડાં ની ધારા વેતિ થાય. ટિફિન ટાઢું તો હોય પણ રીશેશ માં એવું લાગે કે ગરમા ગરમ પકવાન તૈયાર છે બસ ખાલી ખાવા ની રાહ છે. ટિફિન તો કોને ની પ્રિય હોય!? સ્કૂલ ના વિદ્યાર્થી હોય કે