સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૫

  • 3.6k
  • 1.8k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળના ભાગ માં જોયું કે સપના તૈયાર થઈ ને મોહિત ની રાહ જોતી હોય છે. રાત પઙી જાય છે તો પણ મોહિત આવતો નથી. સપના ને ખુબ જ ગુસ્સો આવે છે. હવે જોઈએ આગળ................... સપના ગુસ્સા મા બબઙે છે કે મોહિત બહાર ફરવા લઈ જ નતી જવી તો તૈયાર શુ લેવા કરાવી? હવે એમને જ્યારે આવવું હોય ત્યારે આવે હુ તો હવે ઊંઘી જઉ છુ. એટલા મા જ મોહિત રુમ મા આવે