એક હરિયાળો પ્રવાસ - 3

  • 4.3k
  • 1
  • 1.6k

જમ્યા પછી અમને રાતસુધી સાપુતારા સાઇટસીન નો સમય આપ્યો હતો જેને જવું હોય તે જાય બાકી આરામ કરે પણ અમે તો યેહ જવાની હૈ દીવાની ની અદિતિની જેમ નક્કી કરીને ગયેલા કે સાપુતારા કા ચપ્પા ચ્પ્પા છાન મારેંગે એટલે વહેલા માં વહેલી તકે કેમ્પસાઇટ પરથી સાત-આઠ જણા ભેગા નીકળી પડ્યા નીકળતા પહેલા એકવાર ઇન્સ્ટ્રક્ટર ને પૂછી લીધું હતું કે કયા રસ્તેથી ક્યાં જવાય છે અને કઈ કઈ જગ્યા જોવા જેવી છે કારણ કે સાપુતારામાં મોબાઈલ નેટવર્ક તો છે જ નહીં એટલે ગૂગલબાબા ત્યાં મદદરૂપ નહોતા થવાના જો ભૂલા પડ્યા તો હરી હરી... અમે સાપુતારા દર્શનની શરૂઆત