એક પૂનમની રાત - પ્રકરણ - 64

(107)
  • 6.9k
  • 3
  • 4.6k

એક પૂનમ ની રાતપ્રકરણ - 64ડાયના ફ્રાન્સિસ પોલીસ કમીશનર ઓફિસે ઇન્ટરવ્યૂ લેવા આવી છે અને વિક્રમસિંહ એને પૂછે છે કે શહેરમાં કોઈ જગ્યાએ એવી ઘટના નથી બની કે મીડિયા આમ ઇન્ટરવ્યૂ લેવા આવે અને PM ૩ કલાકની મુલાકાત પછી એપણ ગયાં. કાલથી નવરાત્રી ચાલુ થવાની એનો બંદોબસ્ત સંતોષકારક છે. ડાઇનાએ કહ્યું હું શહેરની કે રાજકારણીય રિપોર્ટિંગ માટે આવીજ નથી મારે તો તમારાં બહુ ચર્ચિત કેસ અંગે વાત કરવી છે એમાં હજી સુધી કોઈ ચોક્કસ દિશા તમને મળી હોય એવું લાગતું નથી વળી હમણાં હું આવી અહીં એની માત્ર ૧૦ મિનિટ પેહલા તમારાં મિલિન્દ ખૂન કેસ...એની બહેન વંદના.. મને લાગે છે તમને