દર્પણ નું તન અને મન બંને ખોટાં રસ્તાઓ તરફ જઈ રહ્યા હતા. એક સારી વિચારધારા ધરાવતા વ્યક્તિનું મન હવે વાસનાઓથી લિપ્ત થઈ ગયું હતું. દર્પણ હવે કોઈપણ સ્ત્રી ને જોતો ત્યારે એના મનમાં કામ વસનાનાં વિચારો શરૂ થઈ જતાં હતાં. એક દિવસ કોઈ ખાસ કામ હોવાથી દર્પણ એના મામાના છોકરા રાજેશ પાસે ગયો. દર્પણ અને રાજેશ વાતો કરી રહ્યા હતા એટલામાં ત્યાં રાજેશની બહેન ડિમ્પલ આવી. રાજેશ સાથે કોઈ અંગત વાત કરી દર્પણ ને હાય હેલો કરી ત્યાં થી જતી રહી. ડિમ્પલનું આકર્ષણ શરીર જોઈને દર્પણના અંદરની કામવાસના જાગી ગઈ. દર્પણે મનમાં ને મનમાં નિશ્ચય કરી લીધો કે કોઇની