વરદી ની વેદના

  • 3.5k
  • 1.3k

નમસ્કાર મિત્રો,વરદી ની વેદના નામ ક્યાંક સાંભળ્યું હશે હેને? હાં હવે આ છે ને એક 2 મિનિટ અને 45 સેકન્ડ ની શોર્ટ ફિલ્મ છે જે તમે જોઈ હશે અને નઈ જોઈ હોય તો હવે અવશ્ય જોસો એવી મને આશા છે.મિત્રો આ ફિલ્મ માં જાણીતા પત્રકાર અને એંકર દિનેશ સિંધવ અને વિશાલ ઠક્કર કાસ્ટીંગ રોલ કરી રહ્યા છે.દિનેશ સિંધવ ને આપણે અવાર નવાર જાણીતા અજાણ્યા લોકો નો ઇન્ટરવ્યૂ લેતા જોયા હશે અને તેઓ દિવ્યભાસ્કર સાથે પણ જોડાયેલા છે દિનેશ ભાઈ તો આ કામ બહુ સારું રીતે બજાવી રહ્યા છે.એમના લીધે ઘણાં લોકો ને નામના મલી છે અને ઘણા ને કામ પણ મળ્યું