( આપણા દરેક ના જીવનનો એક મહત્વનો સમય એટલે શાળા જીવન. દરેક વ્યક્તિ પાસે શાળા જીવનની અમૂલ્ય યાદો હશે. આ રચના ના વાંચી ને તમને તમારો શાળા જીવન નો સમય અને તેની સાથે જોડાયેલ અદ્દભુત યાદો ફરી યાદ આવી જશે. આ નવલકથા છેલ્લી બેન્ચે બેશતાં સાત મિત્રોની છે .આશા રાખીશ તમને ગમશે .) દશ્ય:-૧ અવની ..... અવની .....