લવ બાઇટ્સ - અંતિમ પ્રકરણ - 96

(197)
  • 6.3k
  • 3
  • 3.6k

લવ બાઇટ્સઅંતિમ પ્રકરણ - 96કર્મની ગતિ અને ઋણની ચુકવણીની શરૂઆત જાણે થઇ ચુકી હતી. આશાને બધુજ યાદ આવી રહ્યું હતું અત્યાર સુધી સ્તવનની બીમારી - માનસિકતા બધુજ સ્વીકારીને એ એને અમાપ પ્રેમ કરી રહી હતી. આશા બધાંજ કુટુંબીઓના સમુદાયને લક્ષ્યમાં અને હાજરીમાં એમને શાક્ષી બનાવીને બધુજ સત્ય કહી રહી હતી એણે કીધા પછી ખડખડાટ હસી રહી હતી. એના હાસ્યમાં પણ નરી વેદના ટપકતી હતી એણે કહ્યું સ્તવન સાંભળો મેં તમને પ્રેમ નહોતો કર્યો જયારે આપણાં બાળપણમાં સબંધ નક્કી થયો ત્યારે હું તમને ઓળખતી પણ નહોતી કે જોયા પણ નહોતા પણ સંબંધ આપણાં સમાજની પરંપરા પ્રમાણે મારા તમારી સાથેના સંબંધ પછી