સંઘર્ષ - પ્રકરણ:-૫. - આખરે મહેનત રંગ લાવી - છેલ્લો ભાગ

  • 3.3k
  • 1.6k

ગયા પ્રકરણમાં આપણે જોયું કે નરેશભાઈ અને નયનાબેન અલગ થઈને કઈ રીતે પોતાના વિરહના દિવસો કાઢે છે. પ્રણય અને નિરાલી હોસ્ટેલમાં ભણવા જાય છે.અને સમય કઈ રીતે ઘરને સાચવે છે હવે આગળ જોઈએ કે પોતાના મમ્મી પપ્પાની અથાગ મહેનતનું ત્રણેય બાળકો શું પરિણામ લાવે છે....આમ ત્રણેય ભાઈ બહેન ખૂબ મહેનત કરીને ભણે છે અને અને મમ્મી પપ્પા પણ એટલી મહેનત કરે. કહેવાય છે ને એમ કે પેટે પાટા બાંધીને ભણાવે છે.નયનાબેન સખત મહેનત કરે છે બપોરનો તડકો પણ નથી જોતા.હવે દાદાને બીડી નું વ્યસન હતું.છોકરાઓ અને બીજા સભ્યો દ્વારા ઘણી વખત તે છોડવા કહેવામાં આવ્યું.પણ છૂટે તો તેને વ્યસન ના